30 જૂનનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 7ના જાતકોએ હનુમાનજીની કૃપા મેળવવા, શ્રી હનુમત સ્તવનનો પાઠ કરવો

Daily Numerology predictions of 30 June 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 30 June 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3        ભાગ્ય અંકઃ- 4       દિવસનો અંકઃ- 9      મહિનાનો અંકઃ- 6       ચિલત અંકઃ- 2, 7   

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 3-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ. અંક 3ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરધી યુતિ. અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 ની અંક 2-7 વિરોધી યુતિ. અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1
કપડાનો વેપાર કરતાં લોકોને લાભ થઇ શકે છે. શેરબજારમાં અનુકૂળતા રહેશે. યાત્રા ફાયદાકારક રહેશે.

શું કરવુંઃ- શિવપંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2
ઇમિટેશન જ્વેલરીના કારોબારીઓએ સાવધાન રહેવું. બ્લડ પ્રેશર અને બ્લડ શુગરના દર્દીઓએ બેદરકારી રાખવી નહીં.

શું કરવુંઃ- પાણીમાં ચોખા નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3
આઈ.ટી સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતાં લોકોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવબાબાને સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4
ઓફિસમાં ભાગદોડ થઇ શકે છે. નોકરી બદલવા માંગો છો તો સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5
આજે માનસિક તણાવ રહેશે. ગુસ્સાને તમારા ઉપર હાવિ થવા દેશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ભેટ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6
નજીકના પરિજનોનો વ્યવહાર થોડો પરેશાની આપી શકે છે. કોઇ મહિલાની મદદથી કામ પૂર્ણ થઇ શકે છે.

શું કરવુંઃ- સંતાનને તેની પ્રિય ખાદ્ય વસ્તુઓ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7
કરિયર કાઉન્સરલોને વધારે અનુકૂળતા રહેશે. ટૂરિઝમ સાથે જોડાયેલ લોકોને લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8
નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યું છે તો સફળતા મળી શકે છે. સંતાનના કરિયર સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-9
પિતૃઅંક ધરાવતાં રાજનેતાઓને સારો અવસર મળી શકે છે. મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી અને દાન કરવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી