30 જુલાઈનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 7 રહેશે, આ જન્માંકના જાતકોએ આજે પોતાના પિતાને ભેટ આપવી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જે ખાનદાની રાજનેતા ચુંટણી લડાઈમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે તેઓ પોતાની યોજનાને ઠોસ કરી લે. ઇચ્છાશક્તિની સ્થિતિ વધી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

એફએમના આર.જેને વધારે અનુકૂળતા રહી શકે છે. સરકારી પ્રોજેક્ટ માટે ભવન-નિર્માણ કરી રહેલાં ઠેકેદારોનું કોઈ અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલથી દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

લોખંડનો કારોબાર કરનાર લોકો માટે સમય વધારે અનુકૂળ છે. કાર્યને લગતી કોઈ ખાસ આયોજનામાં સંમેલિત થઈ શકો છો.

શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આઉટ સોર્સિંગની કંપનીમાં કામ કરી રહેલાં લોકોને લાભની સ્થિતિ બની શકે છે. કોઈ નજીકના પરિજનની જવાબદારી લઈ શકો છો.

શું કરવુંઃ- ગુરુના આપેલાં દીક્ષા મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોઈ ઉલ્લેખનીય પ્રતિસ્પર્ધામાં સફળ થવાથી સુખ મળી શકે છે. ઘરેલૂ કામ માટે ખાસ ભાગદોડ રહી શકે છે.

શું કરવુંઃ- ફેરી લેતા લોકોને ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. બ્લડ શુગરનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- દેવીને સ્ત્રીમાંગમાં ભરવામાં આવતાં સિંદૂરની ડબ્બી ભેટ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

બજારમાં રોકાણ કરવાને લગતી યોજના ઉપર યોગ્ય રીતે વિચાર કરી લો. ઓફિસમાં કર્મચારીઓનો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- પિતાને ભેટ આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મલ્ટી એક્સલ વાહનોના વેપારીઓને સારો લાભ થઈ શકે છે. દવા કંપનીની એજન્સી ખતરામાં પડી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સરકારી પક્ષ સાથે કોર્ટમાં ચાલી રહેલાં મામલે અનુકૂળ સમાચાર મળી શકે છે. ઇન્ટર્નશિપ કરી રહેલાં ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ અને સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી