30 જુલાઈનું અંક ભવિષ્ય / ગુરુવારનો ભાગ્યશાળી અંક 5 રહેશે, આ અંકના જાતકો માટે દિવસ શુભ રહેશે

Daily Numerology predictions of 30 July 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 30 July 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ-5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 1-4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

રેડીમેડ કપડાના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે. વીઝા કે પાસપોર્ટ અંગે શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- શિવમહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખો. ઘરેણાનો ઓર્ડર મળી શકે છે. બ્લડ શુગર ધરાવતા લોકોએ ખાસ સજાગતા રાખવી.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

દવા દુકાનદારોને સમય અનુકૂળ રહેશે. માનસિક તણાવથી બચવા જરૂરી પ્રયાસ કરો

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવું હોય તો યોગ્ય સમય છે. કોઇ નજીકના પરિચિત માટે યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશના નામનો જાપ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

નોકરી સંબંધિત ઇન્ટરવ્યૂમાં અનુકૂળ પરિણામ મળશે. નજીકના લોકોનો વ્યવહાર અજીબ રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

માનસિક સ્થિતિ દરેક કામમાં અનુકૂળતા વધારી શકે છે. મિત્રોનો સારો સાથ મળી શકે છે. શ્વાસ સંબંધિત સમસ્યાને લઇને સજાગ રહો

શું કરવુંઃ- તમારા ઇષ્ટદેવને લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

રાજનેતાઓની પીઆરશિપ સંભાળતાં લોકો માટે દિવસ શુભ. મોટા પદની પ્રાપ્તિ થઇ શકે છે. એકાગ્રતા પ્રભાવિત થવા દેશો નહીં.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

વરિષ્ઠ લોકોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. કોઇ વિશિષ્ટ કાઉન્સલિંગનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ભીખમાં આપો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

પ્રોપર્ટી કારોબારીઓને શોકિંગ ન્યૂઝ મળી શકે છે. કોઇપણ કાગળ ઉપર હસ્તાક્ષર કરતાં રહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવાં.

શું કરવુંઃ- ભેંસને ગોળ-રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી