તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 1 રહેશે, આ જન્માંકના જાતકોએ આજે ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

હાલ જોબમાં છો અને હવે બીજી જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા માંગો છો તો સમય અનુકૂળ છે. કોઇ ખાસ પરિચિત કે નજીકના સંબંધી માટે આસપાસની યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

મોટી ઉંમરના વ્યક્તિને સલાહ આપવાના મામલે સારી સફળતા હાથ લાગી શકે છે. હિપ્સ કે તેની આસપાસના ભાગને લગતું સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલથી દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

ધનની લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખો. ખોટા ઘરેણાના કારોબારીઓને મોટો ઓર્ડર મળી શકે છે, છેલ્લાં કોઇ મોટા ઓર્ડરના રૂપિયા મળી શકે છે.

શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

માનસિક વાતાવરણ સારું અનુભવ થશે. ઉલ્લાસમાં રહેવાના કારણે બધા પ્રકારના નિર્ણય કરવામાં વધારે સાવધાની અને સટીકતા રાખવી.

શું કરવુંઃ- ગુરુના આપેલાં દીક્ષા મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

પ્રોપર્ટીને લગતાં કામ કરવાના છે તો ધીરજ રાખો, સમય અનુકૂળ નથી. કોઇપણ કાગળિયા ઉપર સહી કરતાં પહેલાં તેનો યોગ્ય અભ્યાસ કરો.

શું કરવુંઃ- ફેરી લેતા લોકોને ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

કોર્પોરેટ સેક્ટરમાં એચઆરડી વિભાગને વધારે અનુકૂળતા રહેશે. પક્ષમાં એકથી વધારે વાતો આવી શકે છે. મોટો લાભ કે પદ પ્રાપ્તિની સૂચના મળી શકે છે.

શું કરવુંઃ- દેવીને સ્ત્રીમાંગમાં ભરવામાં આવતાં સિંદૂરની ડબ્બી ભેટ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

મહિલા દવા દુકાનદારોને સમય અનુકૂળતા આપશે. માનસિક તણાવથી બચવા માટે કોશિશ કરતાં રહેવું.

શું કરવુંઃ- પિતાને ભેટ આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જોબ બદલવા માટે તારીખ નક્કી કરવી હોય તો આજે નક્કી કરી ન કરો. શરીરમાં ધ્રુજારીને લઇને વિશેષ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

પેબ્રિક્સને લગતું માર્કેટિંગ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. વીઝા કે પાસપોર્ટને લગતી કોશિશ કરી રહ્યા છો તો આ અંગે આજે શુભ સૂચના મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ અને સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો