તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 એપ્રિલનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 7ના જાતકોએ કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, આસપાસની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો. તમારી યોજનાઓ ઉપર ફરી વિચાર કરી લો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કરિયરને લઇને કોઇ સક્ષમ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લો. એમબીએ વિદ્યાર્થીઓ માટે નવી શક્યતાઓ ખુલી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના તેલથી જ્યોત પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઘરેણાના માલિકોને રાહત માટે હાલ રાહ જોવી પડી શકે છે. અટવાયેલું ધન પાછું મેળવવા માટે રાહ જોવી પડી શકે છે.

શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ઇવેન્ટ મેનેજરો માટે સારો સમય છે. લોકો સાથે સંબંધો વધારે મજબૂત થઇ શકે છે. સામાજિક વિષયો અંગે સ્થાળાંતરણને લઇને અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગુરુએ આપેલાં દીક્ષા મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ન્યાયાધીશો માટે વિશિષ્ટ સમય છે. અધૂરી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે અથવા તેનો માર્ગ મળી શકે છે.

શું કરવુંઃ- ફેરી લેનાર લોકોને ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ફળના કારોબારીઓ માટે સમય સારો રહી શકે છે. દાળ-કઠોળના વેપારીઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- દેવીના સ્ત્રી માંગમાં ભરવામાં આવતું સિંદૂર દેવીને ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરી લો. નજીક આવતા દરેક લોકોની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.

શું કરવુંઃ- પિતાને વિશિષ્ટ ભેટ આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જનસંપર્ક સેવાના અધિકારીઓ માટે સ્થાળાંતરણના મામલે પ્રતિકૂળતા રહી શકે છે. રચનાત્મક ગતિવિધિઓમાં રસ વધી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરી સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોલ્ડ સ્ટોરેજના માલિકો માટે વધારે અનુકૂળતા રહી શકે છે. દૂરની યાત્રા થઇ શકે છે. ગેસની સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો