તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 9 રહેશે, આજે અંક 5ના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ, અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મોટી સફળતા હાથ લાગી શકે છે. લાંબા સમયથી અટવાયેલાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ બનવાથી પ્રસન્નતા મળી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇની સલાહથી તમારી અસમંજસની સ્થિતિ દૂર થઇ શકે ચે. કરિયરને લગતી ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કરિયરને લગતા સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. હરવા-ફરવા જવાનું મન કરશે.

શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પુત્રીના અંગત જીવનને લગતી સ્થિતિ અનુકૂળ રહેશે. મહિલા પોલીસ અધિકારીઓ માટે સમય મહેરબાન રહેશે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મહિલા સાથે પાર્ટનરશિપમાં કરેલું કામ લાભ આપી શકે છે. માર્બલ કારોબારીઓ માટે સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ટ્રાન્સપોર્ટ કારોબારીઓ માટે મોટો અવસર પ્રાપ્ત થશે. જૂનું વાહન વેંચવા માંગો છો તો સમય યોગ્ય છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકો માટે સારો અવસર રહેશે. યાત્રાનું પરિણામ સુખદ રહેશે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

બજારમાં નવું રોકાણ કરવા માંગો છો તો કરી લો, સમય નિરાશ રહી શકે છે. મ્યૂચુઅલ ફંડને લગતું પરિવર્તન કરવા માંગો છો તો કરી લો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જીવનની દિશાને મહત્ત્વપૂર્ણ વળાંક આપી શકે તેવો વ્યક્તિ મળી શકે છે. શૈક્ષણિક સંસ્થાના માલિકોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ