3 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 9 રહેશે, આ દિવસે અંક 1ના જાતકોએ આરાધ્ય દેવનું પૂજન કરવું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મોટી સફળતા હાથમાંથી સરકી શકે છે. લાંબા સમયથી અટવાયેલું મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા મળી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું ખાસ પૂજન કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઈની યોગ્ય સલાહથી અસમંજસ દૂર થઈ શકે છે. કરિયરને લગતી પ્રગતિ જોવા મળી શકે છે. ખાનપાનને લગતી સાવધાની જાળવો

શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કરિયરને લગતા સારા સમાચાર મળી શકે છે. સાક્ષાત્કારનો મામલો પક્ષમાં આવી શકે છે.

શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

દીકરીના અંગત જીવનને લગતી અનુકૂળતા રહી શકે છે. મહિલા પોલીસ અધિકારીઓ માટે સમય મહેરબાન રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મહિલા સાથે પાર્ટનરશિપમાં કરેલું કામ લાભ આપી શકે છે. માર્બલ કારોબારીઓ માટે સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ટ્રાન્સપોર્ટ કારોબારીઓ માટે મોટો અવસર મળી શકે છે. જૂનું વાહન વેચવા ઇચ્છો છો તો યોગ્ય સમય છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકો માટે યોગ્ય સમય મળી શકે છે. યાત્રાનું પરિણામ સુખદ રહી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

બજારમાં નવું રોકાણ કરવા ઇચ્છો છો તો કરી શકો છો. સમય નિરાશ રહેશે નહીં. મ્યૂચ્યુઅલ ફંડને લગતું પરિવર્તન કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- ભૈરવબાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જીવનની દિશાને મહત્ત્વપૂર્ણ વળાંક આપો, આવો વ્યક્તિ મળી શકે છે. શૈક્ષણિક સંસ્થાના લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ