3 મેનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 1ના લોકો ઉપર સમય મહેરબાન રહેશે, જાતકોએ તેમના આરાધ્ય દેવનું પૂજન કરવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરો અને આઈ.ટી. ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પ્રમોશન કે પ્રમોશન જેવી તક મળી શકે છે. જીવનસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કાગળનો કારોબાર લાભ આપી શકે છે. ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલાં લોકો અને સુગંધિત પદાર્થોના વેપારીઓને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અટવાયેલું ધન પ્રાપ્ત થવાથી પ્રસન્નતા મળી શકે છે. બજારમાં નવું રોકાણ કરવા ઇચ્છો છો તો હોમ એપ્લાઇન્સ અને સિમેન્ટ ક્ષેત્રમાં કરી શકે છે.

શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વિભાગીય તપાસનો મામલો વિરોધમાં રહી શકે છે. કામ-ધંધો મંદો રહી શકે છે. પગની નસમાં દુખાવો થઈ શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશથી વેપાર શરૂ કરવાના દૃષ્ટિકોણથી સમય મહેરબાન રહેશે. કોઈ મોટી યોજના ઉપર કામ કરી શકે છે. માનસિક અસ્થિરતા રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અંગત બેકિંગ ક્ષેત્રના અધિકારી સુખદ અવસ્થામાં રહી શકે છે. સંતાનના કરિયર અંગે કોઈ અનુકૂળ સમાચાર મળી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વેબ ડિઝાઇનરો માટે સમય સારો રહી શકે છે. વેપારમાં જે ચાલી રહ્યું છે, તેને સાચવવું. ભાગદોડ વધારે કરશો નહીં. પારિવારિક જવાબદારી વધી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જશ ચઢાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ટ્રાન્સપોર્ટને લગતા વાહનના ડીલરોને સારો લાભ મળી શકે છે. બૂટ, રબ્બરનું કામ કરનાર અને ટાયરના વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

અંગત સહાયક બદલવા ઇચ્છો છો તો આ દિશામાં મહત્ત્વપૂર્ણ ગતિવિધિ કરી શકો છો. કોઈ નવી એજન્સી લેવા ઇચ્છો છો તો આ અંગે ચર્ચા-વિચારણાં કરીને આગળ વધો.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ