તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મેનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ દિવસ અંક 2 અને 7માં પરસ્પર વિરોધી યુતિ રહી શકે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઈ ખાસ કામ હાથમાં લેવા ઇચ્છો છો તો લઇ શકો છો, સમય સારો છે. કોઇ ખાસ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ટ્રાવેલ એજન્ટો માટે રાહતનો સમય રહી શકે છે. વ્યવસાયિક પરિવહન વાહન માલિકો માટે નવો કરાર પ્રાપ્ત કરવાનો સમય છે.

શું કરવુંઃ- પાણીમા સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ વ્યક્તિ વિશેષનો જનસંપર્ક સાચવનાર લોકો માટે સમય કૃપાળુ રહી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- શ્રીગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બાળકોના કરિયરને લઇને સુખદ સ્થિતિ રહી શકે છે. યાત્રા ફળદાયી રહી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ક્લાર્ક ગ્રેડના કર્મચારીઓ માટે ઉન્નતિનો સમય રહેશે. નજીકના સંબંધ સુખ આપી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નવી જગ્યાએ નોકરી માટે આવેદન કરવાનું વિચારી રહ્યા છો તો કરી શકો છો. સ્થાન પરિવર્તન થઈ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કપડાના વેપારીઓને અનુકૂળતા રહી શકે છે. પેટને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વીમા કર્મચારીઓ માટે અધિકારીઓની નજરમાં ઉપર ચઢવાનો સમય છે. પાઇલ્સના મામલે વિશેષ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

શૈક્ષિક સંસ્થાઓના માલિકો માટે સમય પક્ષકારી રહી શકે છે. તમારા નિર્ણયો સિદ્ધ સાબિત થતા જશે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો