ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો મૂળાંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
શું કરવુંઃ- ઇષ્ટ દેવની ખાસ પૂજા કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ નાખીને સૂર્યદેવને ચઢાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- નારંગી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
શું કરવુંઃ- શ્રી ગણેશસહસ્ત્ર નામસ્તોત્રના પાઠ કરવા.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
શું કરવુંઃ- કૂતરાને રોટલી નાખવી.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબલી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
શું કરવુંઃ- હનુમાનજીને માળા/સાત્વિક વરખ ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
શું કરવુંઃ- શનિદેવને કાળ તલના લાડુ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
શું કરવુંઃ- રુદ્રાક્ષના છોડને પાણી પાઓ.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
શું કરવુંઃ- ભૈરવબાબાને કચોરી-સમોસા ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનનું યોગદાન આપો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.