3 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 1 રહેશે, આજે અંક 5ના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મીડિયામાં કોપી રાઇટર તરીકે કામ કરનાર લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. કામકાજી યાત્રા કરવી હોય તો કરી શકો છો.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સમાજમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ થઈ શકેછે. પોતાનાથી વડીલ વ્યક્તિ સાથે લાભનો નવો દ્વાર ખુલી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ભાગ્ય અનુકૂળ અવસર લઈને આવ્યું છે. પ્રમોશનનો લાભ મળી શકે છે અથવા આ મામલે મહત્ત્વપૂર્ણ ગતિવિધિ થઈ શકે છે.

શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બેંકિંગ અને વીમા ક્ષેત્રમાં કામ કરી રહેલી મહિલાઓને વર્તમાન કરતા સારું પદ અને પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કપડાના વેપારીઓ માટે અટવાયેલાં સોદામાં લાભ શક્ય છે. ખોટી ભાગદોડ ન કરો.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

તમારી કંપની હોય તો તેની ઓફિસ કે ગોડાઉન બદલાઈ શકે છે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આંખના ડોક્ટર અને સર્જનોને વધારે અનુકૂળતા રહી શકે છે. વિદેશથી લાભ થઈ શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

નોકરી બદલવા ઇચ્છો છો તો આવેદન કરવું કે બદલવા માટે અનુકૂળ સમય છે. ભોગ-વિલાસમાં રસ વધી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્રોપર્ટીને લગતા વિવાદનો ઉકેલ મળી શકે છે. સ્થાનિક સ્તરે અહીં-ત્યાં જવું પડી શકે છે. સ્નાયુતંત્ર ઉપર વધારે ભાર ન આપશો.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ