તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2ની અંક 1-3 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 2 સાથે મિત્ર યુતિ, અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ટૂરિઝમ અને મીડિયા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. દૂરની યાત્રા શક્ય છે. આ યાત્રા લાભકારી સિદ્ધ થઇ શકે છે. ધર્મ-કર્મને લગતી વિશેષ ગતિવિધિ શક્ય છે.
શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પરિવાર કે સમાજમાં મોટી જવાબદારી મળી શકે છે. પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરેલું કામ લાભ આપી શકે છે. એકાંતનો આનંદ મળી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
વારસાગત સ્થાનની યાત્રા થઇ શકે છે. પ્રમોશન થઇ શકે છે. ઇચ્છાશક્તિને પ્રભાવિત થવા દેશો નહીં.
શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
મહિલા મિત્ર સાથે વિશેષ લાભકારી સિદ્ધિ થઇ શકે છે. રોમાન્સનો અવસર મળી શકે છે. સુકૂન મળશે,
શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
જૂના રોગથી છુટકારો મળી શકે છે અથવા તેનો રસ્તો મળી શકે છે. પરિવારમાં મનોરંજન કે ઉત્સવનું વાતાવરણ રહી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને માલીપાન/સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
કાર્યસ્થળમાં ભાગદોડ વધી શકે છે. વિવાદમાં પક્ષની સ્થિતિ બની શકે છે. લોકો સાથે વધારે ચર્ચા ન કરશો.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
લેખકો અને ડોક્ટરોને સારો અવસર મળી શકે છે. વિદેશી કંપની કે વિદેશી વ્યક્તિથી લાભ શક્ય છે.
શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કરિયરમાં સારા ગ્રોથ માટે પોતાને તૈયાર કરી લો. એશોઆરામ માટે ખર્ચ વધી શકે છે.
શું કરવુંઃ- ભૈરવબાબાને કચોરી-સમોસા ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોઇ અચલ સંપત્તિને લગતો મોટો સોદો કરી શકો છો. તમારી ભાવનાઓ ઉપર જરૂરી નિયંત્રણ રાખો. પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે જ ભાગદોડ કરો.
શું કરવુંઃ- મંદિરના નિર્માણમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.