તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 એપ્રિલનું અંક ભવિષ્ય:અંક 1ના જાતકોને વેપારમાં લાભ થશે અને સંતોષ અનુભવાશે, પિતૃઓની પૂજા કરવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 4 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ, અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

નાનું મોટું કામ કરતાં વેપારી માટે સારો સમય છે. કૃષિ ઉપજની સારી રકમ મળશે. હૃદયમાં સંતોષ રહેશે.

શું કરવુંઃ- પિતૃઓની વિશેષ પૂજા કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- નીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમારા સહ કર્મીઓના કામની સમીક્ષા કરો. તમે પોતાની ગેરસમજણને લીધે કામ બગાડી શકો છો. ઉતાવળથી બચવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને કોરા ચોખા ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

MBBSના વિદ્યાર્થીઓ માટે ધીરજની પરીક્ષા છે. નોકરી માટે અરજી કરવાના હો તો થોડો સમય રાહ જુઓ. પોતાની એકાગ્રતા ન ખોઈ નાખો.

શું કરવુંઃ- રસદાર પીળી મિઠાઈ ખાઓ.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રિમી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મોટી ખરીદદારી હમણાં ટાળો. ઈલેક્ટ્રોનિક્સ સામાનના સરકારી વેપારી માટે હાલ સાવચેતી રાખવાનો સમય છે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કમિશન એજન્ટે આજે સાચવીને કામ કરવું. આજની યોજના કાલે સારું ફળ આપી શકે છે. ઉત્સાહ ઓછો ન થવા દો.

શું કરવુંઃ- કાગડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મહિલા રિસેપ્શનિસ્ટ માટે સમય સારો છે. કોઈ મહિલાનો સારો સહયોગ મળશે. દાંપત્ય જીવન સારું રહેશે.

શું કરવુંઃ- પાણીમાં સાકર ઉમેરી સૂર્ય દેવને અર્ધ્ય આપવું.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પશુપાલકો માટે સ્થિતિ સારી રહેશે. પિયર પક્ષ વધારે અનુકૂળ રહેશે. વધારે પડતાં ઉત્સાહને લીધે કામ ન બગાડો.

શું કરવુંઃ- શનિદેવને કાળાતલનું તેલ ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોઈ નજીકના વ્યક્તિના માધ્યમથી કોઈ ખાસ વ્યક્તિનો સંપર્ક થઈ શકે છે. મનમાં ઉલ્લાસ રહેશે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જેમના અધિકારી મહિલા હોય તેમને સાચવીને રહેવું. સ્ટેશનરીના જથ્થાબંધ વેપારી માટે સારો સમય છે. ક્ષમતા કરતાં વધારે કામ ન કરો.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો