29 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 5ના જાતકો પરેશાન રહેશે, આ દિવસે આદિત્યહ્રદય સ્ત્રોતનો પાઠ કરવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

કસ્ટમ અધિકારીઓ માટે સમય શોકિંગ રહેશે. ઉધાર આપેલું ધન મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. માનસિક શાંતિ ભંગ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

ક્લાર્ક ગ્રેડના કર્મચારીઓને અધિકારીઓ સાથે પ્રતિકૂળતા રહી શકે છે. તમારા લક્ષ્યને ભટકવા દેશો નહીં.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

મહિલા સાહિત્યકારો માટે સમય ઉપલબ્ધિવાળો રહી શકે છે. નજીકના પરિવારમાં ખાસ આયોજન થઇ શકે છે. માનસિક સંતાપ ભોગવવો પડી શકે છે.

શું કરવુંઃ- વાનરોને ગોળ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

નવી એજન્સી/ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો તો હાલ રોકાઇ જાવ. પાર્ટનરશિપમાં કરેલું કામ ઝટકો આપી શકે છે.

શું કરવુંઃ- લોટના હલવો ખાવો અને દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

ઓફિસમાં કોઇ સહકર્મીથી પરેશાની થઇ શકે છે. પાડોસીઓ સાથે મુંજવણથી બચવું. પગની નસમાં દુઃખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

મહિલા અધિકારીઓની પરીક્ષા થઇ શકે છે. પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

કોઇ સંબંધ ગાઢ બની શકે છે. દૂરથી કોઇ શુભ સૂચના મળી શકે છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ સાવધાન રહેવું પડશે. ફિલ્ડ રિપોર્ટરો સાથે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થવાનો મામલો રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

માનસિક મુંજવણમાં પડીને કામ ખરાબ થઇ શકે છે. નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ