તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

29 માર્ચનું અંક ભવિષ્ય:સોમવારનો દિવસ અંક 9ના જાતકો માટે શુભ રહેશે, શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવવા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ/મિત્ર યુતિ. અંક 2-7ની પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સોંદર્ય પ્રસાધનોના વેપારીઓએ સાવધાન રહીને કામ કરવું જોઇએ. ધન અટકી જવાથી દુઃખી થઇ શકો છો.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઓટો મોબાઇલ કારોબારીઓ માટે રાહતનો સમય હાલ દૂર છે. ચૂંટણીની લડાઈના મામલે ઝટકો લાગી શકે છે. સ્વાસ્થ્યને લગતી શિથિલતા રહી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ નજીકના સહકર્મીના કારણણે પરેશાની થઇ શકે છે. તમારી ભાવી યોજનાઓનું ફરી અવલોકન કરો. બિનજરૂરી ચિંતા રહેશે.

શું કરવુંઃ- વાનરોને ગોળ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાબુંડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહિલા ખાદ્ય અધિકારીઓ માટે સમય પ્રોત્સાહનવાળો સિદ્ધ થઇ શકે છે. રેસ્ટોરાં અને ઢાબાના માલિકોને વધારે અનુકૂળતા રહેશે

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો અને દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પાર્ટનરશિપના વ્યવસાયને સાચવવાની જરૂરિયાત છે. જીવનસાથીનો વ્યવહાર ચિંતાજનક રહી શકે છે.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ડેરીના માલિકો માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. માસનિક સ્થિતિ સારી રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો હલવો આપવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે સંવાદ થવાથી પ્રસન્ન રહેશો. રચનાત્મક કાર્યોમાં રસ વધી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

દવાના કારોબારીઓ માટે સમય કૃપાળું સાબિત થઇ શકે છે. વિદેશી મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરનાર લોકો માટે મહત્ત્વપૂર્ણ અવસર આવી શકે છે.

શું કરવુંઃ- પાણમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ડ્રાઇક્લિન સેન્ટરના લોકો માટે રાહતની અવસ્થા રહી શકે છે. પરિવારમાં હાસ્યનું વાતાવરણ રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો