તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29 જૂનનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 7ના જાતકોએ હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2, 7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2, 7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 2, 7 સાથે મિત્ર યુતિ. અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9ની સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2, 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઓફિસમાં સહયોગીઓના વ્યવહારથી નિરાશા રહેશે. હરવા-ફરવાની યોજના રદ્દ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મહિલા પોલીસ અધિકારીઓ માટે સમય વધારે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. દુર્ઘટનાને લઇને વિશેષ સાવધાન રહો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નજીકના સંબંધ આનંદદાયી સિદ્ધ થઇ શકે છે. સ્ટાર્ટઅપ માટે વિચારી રહ્યા છો તો આગળ વધવા માટે અનુકૂળ સમય છે.

શું કરવુંઃ- વાનરને ગોળ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોઇ સામાન્ય પરિચય નજીકના પરિચયમાં બદલાઇ શકે છે. માતા કે સાસુને લગતી ચિંતા રહેશે અથવા તેમના માટે ખાસ ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો અને દાન કરવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પાર્ટનરશિપને લગતો કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તેના સમાધાનની દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. પતિ-પત્નીનો વ્યવહાર સુખદ રહેશે.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પિતા કે મોટા ભાઈ સાથે કોઇ ખાસ પ્લાન અંગે ચર્ચા કરવા માંગો છો તો આજે ન કરો. કોઇપણ સરકારી અધિકારી સાથે કાર્યને લગતી વિશેષ ચર્ચા ન કરો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સમય નિરંતર પક્ષનો રહેશે. ઘરથી દૂર રહેતાં લોકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. યાત્રા કરવા માંગો છો તો પરિણામ અનુકૂળ છે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સ્ત્રી રોગના ડોક્ટરને પ્રમોશન કે પ્રમોશન જેવો લાભ મળી શકે છે. સન્માન કે પુરસ્કાર મળી શકે છે. કોઇ સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

શરીરના આંતરિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. મોસાળ પક્ષથી સારો સહયોગ મળી શકે છે. પાર્ટનરશિપને લગતો કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો આ દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ