29 જુલાઈનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 1ના જાતકોએ શનિદેવ સામે કાળા તલના તેલમાં દીવો પ્રગટાવવો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ડેપ્યુટેશન પર ગયેલા વહીવટી અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મોટા ભાઈ સાથે સંબંધમાં તિરાડ પડે નહીં તેનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલમાં દીવો કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઈ નજીકના સંબંધી સાથે પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકો માટે સ્થિતિ સારી રહી શકે છે. વિશ્વસનીય લોકોને મનની વાત કહી શકો છો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ધન-પ્રાપ્તિનો નવો સ્ત્રોત મળી શકે છે. પરચૂરણ કામ કરનાર લોકોને સારો લાભ મળી શકે છે. કફ વૃત્તિના શિકાર લોકોએ આ અંગે ધ્યાન રાખવું.

શું કરવુંઃ- વાનરોને ગોળ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વારસાગત ધન પ્રાપ્તિ શક્ય છે. મકાન બનાવવા માટે કોશિશ કરી રહ્યા છો તો પ્રગતિ થઈ શકે છે. મસાને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરવું અને સ્વયં પણ ખાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કરિયરને લગતી સરકારી યાત્રા થઈ શકે છે. સર્જિકલ વસ્તુઓના થોડ કારોબારીઓને મોટો લાભ મળી શકે છે. શ્વાસ ફુલવાની સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

બેંકિંગ સેક્ટરમાં કામ કરી રહેલી મહિલાઓને તેમના ઉચ્ચ અધિકારીઓ પાસેથી શાબાશી મળી શકે છે. ખાનપાન સારું જળવાયેલું રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

તમારા દેશથી બહાર કામ કરતી મહિલા રાજનાયિકોને વધારે અનુકૂળતા રહી શકે છે. શારીરિક દુર્બળતા વધારે રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કારોબારી યાત્રામાં હાલ ખાલી હાથ રહી શકે છે. જોબ બદલવાને લગતી યોજના ઉપર ફરીથી વિચાર કરવો પડી શકે છે.

શું કરવુંઃ- પાણીમા જવ રાખીને પીપળામાં ચઢાવો અને ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સડક નિર્માણનું મોટું ટેન્ડર ભરવા ઇચ્છો છો તો હાલ રોકાઇ જાવ. કાર્યક્ષેત્રને લગતી કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત શક્ય છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...