28 નવેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 8ના જાતકો માટે સમય વિપરિત જઇ શકે છે, સરકારી પક્ષ સાથે મનમુટાવ થવાની સંભાવના છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

મહિલા સરકારી અધિકારીઓને અનુકૂળતા રહેશે. બોસની કૃપા મળી શકે છે. શરદી-ઉધરસનું ધ્યાન રાખવું.

શું કરવુંઃ- વૃદ્ધાશ્રમમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જોબમાં કામનો ભાર વધી શકે છે. કોશિશ કરો કે નજીકના લોકો સાથે મનમુટાવ ન થાય. બિનજરૂરી ચિંતાઓ ઘેરી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

અંગત સચિવના પદ ઉપર કામ કરતાં અધિકારીઓ માટે સમય પરીક્ષાનો રહેશે. પિતાને લગીત ચિંતા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

કોઇ આત્મીય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામે પશુઓ માટે જળની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

નાણાકીય અનિયમિતતા સંબંધી તપાસનો સામનો કરી રહેલાં અધિકારીઓને પરેશાની ભોગવવી પડી શકે છે. ખાનપાનનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવા ચઢાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

વન સેવાના કર્મચારીઓ માટે વધારે અનુકૂળતા રહેશે. દવા કંપનીઓ માટે સમય વરદાન આપનાર સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

પેઇન્ટરો માટે ઉપલબ્ધિવાળો સમય રહી શકે છે. મૂર્તિકારોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢાવેલાં ચંદનથી તમારા કપાળ ઉપર તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

પોલીસ અધિકારીઓ માટે સમય વિપરિત જઇ શકે છે. સરકારી પક્ષ સાથે મનમુટાવ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ લપેટીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર જવાના ઇચ્છુક અધિકારીઓની કોશિશ દ્વારા સાર્થક પરિણામ મળી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો