તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 માર્ચનું અંક ભવિષ્ય:રવિવારનો દિવસ અંક 4ના જાતકો માટે શુભ રહેશે, પિતૃઓના નામે પશુઓ માટે જળની વ્યવસ્થા કરવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મંત્રીઓના સહાયકો માટે સારો સમય છે. કેબલ ઓપરેટરો માટે ભાગદોડનો દિવસ રહી શકે છે. જરૂરી આરામ કરો.

શું કરવુંઃ- વૃદ્ધાશ્રમમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સમય કંપનીના સીઈઓ કે અધિકારીઓ માટે પરીક્ષાનો સાબિત થઇ શકે છે. સિવિલ એન્જીનિયરો માટે કરિયર અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

રેસ્ટોરાં અને ઢાબાના લોકો માટે સમય અનુકૂળ રહેશે. ખેડૂતોને પાકની સારી કિંમત મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ઇલેક્ટ્રોનિકસ મીડિયાના એન્કરો અને એેફએમ ચેનલોના આરજેને પ્રોત્સાહન મળી શકે છે. કોઇ મિત્ર પાસેથી સુખદ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી પશુઓ માટે જળની વ્યવસ્થા કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

રાજનીતિ સાથે જોડાયેલાં અધિકારીઓ માટે સમય પડકારભર્યો રહેશે. ફેશન સાથે જોડાયેલી વસ્તુઓના કારોબારીઓએ સાવધાન રહેવું

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

દવા કંપનીઓ માટે દિવસ સારો સિદ્ધ થઇ શકે છે. મોડલિંગ સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સોફ્ટવેર એન્જીનિયરો માટે પોતાની જોબ અંગે ફરી વિચાર કરવાનો સમય છે. બાકી કામ પૂર્ણ કરવાથી પ્રસન્નતા મળશે. ગળાનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢેલાં ચંદનનું પોતાના માથે તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ભવન-નિર્માણ સામગ્રીના કારોબારીઓ માટે લાભની સ્થિતિ રહી શકે છે. ખોદકામના એન્જીનિયરો માટે કરિયરમાં લાભ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જોબ બદલવા ઇચ્છો છો તો હાલ રોકાઇ જાવ અને યોગ્ય સમયની રાહ જોવો. અધિકારી વર્ગને પ્રમોશનના મામલે નિરાશા હાથ લાગી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો