તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 એપ્રિલનું અંક ભવિષ્ય:બુધવારે અંક 7ના જાતકોએ સાવધાન રહેવું, આરાધ્ય દેવને ચઢેલાં ચંદનથી તમારા કપાળ ઉપર તિલક કરવું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

તમારી બોસ મહિલા છે તો તાલમેલ ખરાબ થઇ શકે છે. ઓફિસમાં સાવધાન રહેશો તો નોકરીમાં ખાસ ફાયદો થશે.

શું કરવુંઃ- વૃદ્ધાશ્રમમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

માનસિક તણાવ વધારે રહી શકે છે. દીકરીની નોકરીને લગતી ચિંતા દૂર થશે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ખાસ કામ થોડા દિવસ માટે ટાળી દો. મોટિવેશનલ સ્પીકરો અને રેકી માસ્ટરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

જીવનસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે. પિતા સાથે વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી પશુઓ માટે જળની વ્યવસ્થા કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મિશ્રિત સમય છે, જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવાં દેવું. પ્રભાવ વધી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

માનસિક શાંતિના મામલે રાહત મળી શકે છે. કામ વધારવાનું વિચારી રહ્યા છો તો હવે સમય સારો છે.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

બાળકોમાં દીકરી મોટી હોય તો લાભકારી સ્થિતિ રહી શકે છે. થોડી વિપરીત સમય હોય તો સાવધાન રહો.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢેલાં ચંદનથી તમારા કપાળ ઉપર તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

હરવા-ફરવાની મજા લઇ શકો છો. થોડું ધન અટકી શકે છે. છેલ્લું અટવાયેલું ધન પાછું મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ટૂરિઝમ અને પુરાતત્વ સાથે જોડાયેલાં લોકોને ખાસ ફાયદો થઇ શકે છે. દૂરની યાત્રા ખૂબ જ લાભકારી સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો