27 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 6 રહેશે, આ દિવસે અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

ટોલ ટેક્સના ઠેકેદારો માટે મામલો પક્ષનો રહેશે. રાજનૈતિક પ્રવક્તાઓએ પોતાનું કામ સંભાળીને કરવું પડશે.

શું કરવુંઃ- કિન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

પ્રોપર્ટી અંગે લોન લેવા માંગો છો તો સમયની કૃપા રહેશે. આર્થિક વિષયોના વ્યાખ્યાતાઓ માટે સમય ઠીક છે.

શું કરવુંઃ- સરસ્વતી માતાના નામનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

કોઇ પારિવારિક સભ્ય સાથે કારોબાર કરી રહ્યા છો તો સ્થિતિ તુલનાત્મક રૂપથી સારી રહેશે. સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

ટ્રાન્સપોર્ટ કારોબારીઓને હાનિ થઇ શકે છે. ગાડી સાવધાનીથી ચલાવો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

વારસાગત સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે તો હાલ ગુંચવણ વધી શકે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રોડ્યુસર તરીકે કામ કરતાં લોકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

સુગંધિત પદાર્થોના વેપારીઓને લાભ થઇ શકે છે. ફેશન ડિઝાઇનરોને સારો અવસર મળી શકે છે. સાંજ પછી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

ઈંટ ભટ્ટાનું કામ કરતાં લોકો માટે સારી કમાણીનો દિવસ રહેશે. હાર્ટ બાયપાસ કરાવી રાખ્યું છે તો સાવધાની જાળવો.

શું કરવુંઃ- હનુમાનજીને નાળાછડી ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

કપડાના વેપારીઓ માટે દિવસ સારો રહેશે. એલર્જીનું વિશેષ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને ધૂપ ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

માર્બલ કારોબારીઓને મોટો લાભ થઇ શકે છે. મેરેજ ગાર્ડનના લોકો માટે સમય ધીરજનો રહેશે.

શું કરવુંઃ- પાણીમાં સિંદૂર રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી