તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27 માર્ચનું અંક ભવિષ્ય:અંક 4ના જાતકોએ પોતાના વ્યવહારને કાબૂમાં રાખવો, શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ટ્રાન્સપોર્ટરો માટે રાહતનો માર્ગ ખુલી શકે છે. પાર્ટી બદલવા ઇચ્છતા રાજનેતા તેમની યોજનાઓ બનાવી શકે છે. મનોબળ વધશે.

શું કરવુંઃ- કિન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સાહિત્યકારો માટે નવા લેખન કે નવી પ્રસ્તૃતિનો અવસર આવી શકે છે. તમારી વાતો લોકોને સમજાવવામાં સરળતા રહેશે.

શું કરવુંઃ- સરસ્વતી માતાના નામનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સ્ટેશનરીના માલિકો માટે રાહતની વાત સામે આવી શકે છે. મહિલા ઠેકેદારો માટે સારો અવસર આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વિદેશને લગતા કાર્યમાં લાભ થઇ શકે છે. ભાવી યાત્રાની યોજના બનાવવા માટે હાલ રોકાઇ જવું. તમારા અસ્ત-વ્યસ્ત રહેવાના વ્યવહાર ઉપર કાબૂ રાખો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પોલીસ અધિકારીઓ અને પ્રશાસનમાં મજિસ્ટ્રેટ શક્તિવાળા અધિકારીઓ માટે પરીક્ષાનો સમય છે. વિવાદથી બચવું.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જ્વેલરો માટે સમય સારો છે. ઓનલાઇન ખાનપાનનો કારોબાર કરતા લોકો માટે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ગૌશાળમાં ચારો નાખો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નકારાત્મક પિતૃ અંકના રાજનેતાઓને વિવાદમાં હાનિ થઇ શકે છે. મોટા ભાઈ સાથે સંબંધ ઉપર વિશેષ ધ્યાન આપો,

શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડીની માળા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ક્લાર્ક શ્રેણીના કર્મચારીઓને કાર્યાલયને લગતી પ્રતિકૂળતા રહેશે. શાકભાજીનું વેચાણ કરનાર લોકો માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને ધૂપબત્તી ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

બિલ્ડરો માટે તુલનાત્મક રૂપથી વધારે અનુકૂળતા રહી શકે છે. પ્રોપર્ટી વેચવાનું ઇચ્છો છો તો યોજના બનાવી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં સિંદૂર રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો