27 માર્ચનું અંક ભવિષ્ય / શુક્રવારે અંક 1ના જાતકો ઉપર લક્ષ્મીજીની કૃપા રહેશે, કરિયરમાં લાભ પ્રાપ્ત થશે

Daily Numerology predictions of 27 March 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 27 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9       ભાગ્ય અંકઃ- 7     દિવસનો અંકઃ- 6    મહિનાનો અંકઃ- 3       ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
I.P.S અધિકારીઓને કરિયરમાં લાભ થશે. સંપત્તિ સંબંધિત લાભ થઇ શકે છે. અંગત જીવનમાં ધક્કો લાગશે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-2
મહિલા રાજનેતાઓ માટે સમય પરીક્ષાવાળો રહેશે. પતિ સાથે સંબંધિત પરેશાની ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3
સાહસ, દુસ્સાહસ અને મૂર્ખતાનું અંતર સમજો અને ખોટાં જોખમ ઉઠાવો નહીં. મીડિયા હાઉસના માલિક વધારે અનુકૂળતા અનુભવ કરશે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4
ખાનદાની રાજનેતાઓને સમસ્યા થઇ શકે છે. સરકારી ઠેકેદારોને પ્રતિકૂળતા રહેશે. લોહી સંબંધિત બિમારીને લઇને સજાગ રહેવું.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા કપડાંમાં કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5
લાઇમ સ્ટોન ખોદકામ કરતાં લોકો માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. દૂરની યાત્રા લાભ આપી શકે છે. કાર્ય-વિસ્તારની યોજના પર અમલ રોકવો.

શું કરવુંઃ- હનુમત સ્તવનનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6
બ્લડ શુગરના દર્દીઓએ વધારે સાવધાની રાખવી. સુકૂન મળી શકશે નહીં.

શું કરવુંઃ- તમારા ઇષ્ટદેવને રસદાર મીઠાઈનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7
સફળતાની ગાડી સારી દિશામાં આગળ વધી શકે છે. મોટર બાઇક કંપનીઓને સારો લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ધ્ય આપીને તેના જળને આંખ પર લગાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8
કોર્ટના મામલે અનુકૂળતા રહેશે. જો તમારી અધિકારી મહિલા છે તો તેની સાથે તાલમેલમાં સંભાળીને રહેવું.

શું કરવુંઃ- દેવીને ચરણોમાં સિંદૂરની ડિબ્બી ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
મસાલાના કારોબારીઓ માટે સમય વધારે અનુકૂળ રહેશે. ક્લાર્ક ગ્રેડનું કામ કરતાં લોકોને સારો અવસર મળી શકે છે. પેટ સંબંધિત સમસ્યા દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી