26 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 4ના જાતકોએ કુળદેવી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો, માનસિક શાંતિનો અનુભવ થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ફેમિલી બિઝનેસ કરનાર લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. ધંધાની ભાગદોડથી ગભરાશો નહીં, સાવધાની સાથે સામનો કરશો તો લાભ લઇ શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ધનને લગતો અભાવનો સામનો કરવો પડી શકે છે. સંકટનો સમજદારીથી સામનો કરો, નહીંતર મામલો વધારે ખરાબ થઇ શકે છે.

શું કરવુંઃ- સામૂહિક વિવાહમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સરકારી અધિકારીઓએ ઉચ્ચ કરિયરને લગતી કોઇ અપીલ કરી રાખી છે તો અનુકૂળતા રહી શકે છે. પ્રતિષ્ઠા-વૃદ્ધિ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બજારની ભાગદોડ ઝટકો આપી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. માનસિક શાંતિ અનુભવ કરી શકો છો.

શું કરવુંઃ- કુળદેવી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશી કંપનીમાં રોકાણ લાભ આપી શકે છે. આઉટસોર્સિંગનું કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- બાળકને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ટ્રાન્સફર માટે આવેદન કરવા માગો છો તો કરી દો. પરિવર્તનથી ગભરાશો નહીં. કાનનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સરકારી પક્ષ સાથે સમસ્યા રહી શકે છે. કરિયરનો મામલો ચિંતા કરાવી શકે છે. યાત્રા ટાળો તો સારું

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પાર્ટનરશિપમાં ચાલી રહેલાં કામ તરફ વિશેષ ધ્યાન આપો. તમારી સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થવાથી બચાવો.

શું કરવુંઃ- શ્રી રામવંદનાનો પાઠો કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જમીનને લગતાં લાંબા સમયથી અટવાયેલાં મામલાઓમાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. ભારે ભોજનથી બચવું

શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી