ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
પ્રેસ રિપોર્ટરો માટે જોબ બદલવાનો અવસર મળી શકે છે. ફિલ્ડ પોસ્ટિંગનું કામ કરતાં લોકો માટે સ્થાન બદલવાનું આવેદન કરવાનો સમય આવી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
સિમેન્ટ કંપનીઓ માટે સારો અવસર સામે આવી શકે છે. ગુપ્ત સેવાના કર્મચારીઓને મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
શું કરવુંઃ- સામૂહિક લગ્નમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો કરાવી શકો છો. ખેડૂત જમીન વેચવા માંગે છે તો વેચી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના લાડવા ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
કેટરિંગનું કામ કરતાં લોકો માટે દિવસ પક્ષનો રહી શકે છે. વીમા એજન્ટોને લાભ મળી શકે છે. શ્વાસને લગતી તકલીફ થશે.
શું કરવુંઃ- કુળદેવીને દેસી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
દવા વહેંચનાર લોકો માટે સમય સારો અવસર લાવી શકે છે. મશીનનો સામાન વહેચતાં લોકોને લાભ મળી શકે છે.
શું કરવુંઃ- બાળકોને તેની પ્રિય વસ્તુ ભેટ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
સમય પક્ષમાં ઓછો અને વિરોધમાં વધારે છે, એટલે ભાગદોડથી બચવું. ટ્રાન્સફર માટે કોશિશ કરી રહેલાં લોકોએ હાલ રોકાઇ જવું.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરી રહેલાં લોકો જોબ બદલી શકે છે. બોસની નિરાશા ભોગવવી પડી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી અને ફરસાણ ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થાય નહીં તેનું ધ્યાન રાખો. બિનજરૂરી ચિંતા ઘેરી શકે છે.
કરવુંઃ- શ્રી રામવંદનાનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
મિત્ર વર્ગનો સારો સહયોગ મળી શકે છે. થાક વધારે રહેશે.
શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.