તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26 માર્ચનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 4ના જાતકોને લાભ થઇ શકે છે, પાંસળીનો દુખાવો રહી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9ની સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વાયદા કારોબારીઓ માટે રાહતનો સમયગાળો રહી શકે છે. દરજીઓને નવું કામ મળી શકે છે. તમારી યોગ્યતા અંગે શંકા ઊભી થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમારા કાર્યક્ષેત્રના લોકો સાથે વિવાદથી બચવું. જે હાથમાં છે, હાલ તેને સંભાળો. આવેશમાં કામ ખરાબ થઇ શકે છે.

શું કરવુંઃ- સામૂહિક લગ્નમાં આર્થિક સહયોગ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ખાસ મેડિકલ ઇલાજ કરાવી રહ્યા છો તો ખાસ પ્રગતિ માટે રોકાવવું પડશે. જમીનને લગતા વિવાદથી બચવું.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પેટ્રો કેમિકલના ક્ષેત્રથી લાભ થઇ શકે છે. કોઇનો આર્થિક સહયોગ કરી શકો છો. પાંસળીઓમાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- કુળદેવી સામે દેસી ઘીનો દીવો કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

નોકરી બદલવાનું ઇચ્છો છો તો આવેદન કરો. કોઇ ખાસ વ્યક્તિનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- બાળકોને તેમની પ્રિય વસ્તુ ભેટ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પ્લોર મિલ માલિકોએ વધારે ભાગદોડ કરવી પડી શકે છે. સરકારી પક્ષ સાથે પ્રતિકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અધિકારીની નિરાશા ભોગવવી પડી શકે છે. પિતા સાથેના તણાવથી દૂર રહો. માનસિક અશાંતિ રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઓફિસના કોઇ સહયોગી સાથે તણાવની અવસ્થા રહેશે. પરિવારનું વાતાવરણ તણાવગ્રસ્ત ના રહે તેનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- શ્રી રામવંદનાનો પાછ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોઇ વિશિષ્ટ વ્યક્તિનો સંપર્ક થશે તો શુભ ફળદાયી રહેશે. કોઇ સાથે સારી વાતચીત થઇ શકે છે.

શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો