ગુરૂવારે અંક 6ના જાતકોની સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે, માનસિક શાંતિનો અનુભવ થશે

Daily Numerology predictions of 26 March 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 26 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:29 AM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8       ભાગ્ય અંકઃ- 6     દિવસનો અંકઃ- 3    મહિનાનો અંકઃ- 3       ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 3ની અંક 6 સાથે મિત્ર/ પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6 ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 8 ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
સરકારી પક્ષમાં સમસ્યા રહી શકે છે. કરિયરનો મામલો ચિંતા કરાવી શકે છે. યાત્રા ટળી જશે.

શું કરવુંઃ- શનિ ભગવાન સામે તલના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2
પાર્ટનરશિપમાં ચાલી રહેલાં કામ તરફ વિશેષ ધ્યાન આપો. તમારી સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થવાથી બચાવો. પારિવારિક વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3
જમીન સંબંધી લાંબા સમયથી અટવાયેલાં મામલાઓમાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. જૂના પરિચિતો સાથે ફરીથી મળવાનું થશે. ભારે ભોજન કરવું નહીં.

શું કરવુંઃ- શિવ-પરિવારને પીળા ફૂલની માળા ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4
ટ્રાન્સફર માટે આવેદન કરવા માંગો છો તો કરી દો. પરિવર્તનથી ગભરાશો નહીં. લાભકારી સ્થિતિ રહેશે. કાનનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5
વિદેશી કંપનીમાં રોકાણ લાભ આપી શકે છે. આઉટસોર્સિંગ પર કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ઇષ્ટદેવ સામે દેસી ઘીનો વિશિષ્ટ દીવો કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6
બજારની દોડભાગ ઝટકો આપી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. માનસિક શાંતિ અનુભવ કરી શકો છો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7
ખાનદાની કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. ધંધાની દોડભાગથી ગભરાશો નહીં. નાક-કાન-ગળા સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-8
ધન સંબંધી અભાવનો સામનો કરવો પડી શકે છે. સંકટનો સમજદારીથી સામનો કરો.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાછ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9
સરકારી અધિકારીને ઉચ્ચ અભિકરણ કરિયર સંબંધી કોઇ અપીલ કરી રાખી છે તો સફળતા મળશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે.

શું કરવુંઃ- ગૌશાળામાં ઘાસ આપવું.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી