ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4
આજની વિશિષ્ટ યુતિ:- આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 3ની અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
વિવાદિત લગ્નજીવન જીવતા લોકોને આ મામલે રાહત મળી શકે છે. કામના વિસ્તારની યોજના બની રહી હોય તો કોઈ પિતૃ અંકના વ્યક્તિ પાસેથી સલાહ ચોક્કસ લેવી.
શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
કર વિભાગના ઉચ્ચ અધિકારીઓને તપાસ કે તેને લગતી નોટિસનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક વાતાવરણને તણાવપૂર્ણ થવાથી બચાવો.
શું કરવુંઃ- સામૂહિક વિવાહમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોઈ નજીકના પરિચિતના કારણે સારું કામ મળી શકે છે. ભવન-નિર્માણ સામગ્રીનું વેચાણ કરનાર લોકોને લાભ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
જેમણે હાર્ટનું ઓપરેશન કરાવી રાખ્યું છે, તેમને રિકવરી અંગે અનુકૂળતા રહેશે. ઘરેલૂ કામકાજી મહિલાઓને કરિયર મામલે અનુકૂળતા રહેશે. તણાવથી દૂર રહેવું
શું કરવુંઃ- કુળદેવી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
કાર્યસ્થળે સહકર્મીઓનો વ્યવહાર દુઃખદ રીતે આશ્ચર્યજનક રહી શકે છે. કોઈ નજીકના પરિજન સાથે વિવાદમાં પડવું ભારે રહી શકે છે.
શું કરવુંઃ- બાળકને તેની પ્રિય વસ્તુ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
બજારની ભાગદોડનું પરિણામ મળી શકશે નહીં. બિનજરૂરી ખર્ચ કરવો પડી શકે છે. શારીરિક દુર્બળતા રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
નવી જગ્યાએ જોબ માટે કરવામાં આવતી કોશિશમાં નિરાશા હાથ લાગી શકે છે. ફાર્મા સામગ્રીઓના કારોબારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
બહેનના લગ્નને લઇને અનુકૂળતા રહેશે. જો કોઈ નજીકના પુરૂષ સાથે કામ કરી રહ્યા છો તો સાવધાની સાથે કામ કરો.
શું કરવુંઃ- શ્રી રામવંદનાનો પાઠો કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
પ્રોપર્ટી ખરીદવાને લઇને કોઈ મહત્ત્વપૂર્ણ કામમાં પ્રગતિ થઈ શકે છે. નવું કામ મળી શકે છે. આજે ચિંતા વધારે રહી શકે છે.
શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.