26 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 3ના જાતકોએ શનિદેવને કાળા વાસણમાં કાળા તલ ભેટ કરવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

સમય મહેરબાન છે, જે ઇચ્છો, તે દિશામાં આગળ વધો. મનગમતાં સ્થાને હરવા-ફરવા જઇ શકો છો. જોબ કે કોઇ એજન્સી માટે ઇન્ટરવ્યુ આપ્યું છે તો પરિણામ અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદરૂ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

ટાયર-ટ્યૂબના કારોબારીઓને લાભ થઇ શકે છે. કોઇ નાના કે ઓછા બજેટના કામ માટે ટેન્ડર ભરવું હોય તો દિવસ અનુકૂળ છે.

શું કરવુંઃ- સામૂહિક લગ્નમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

માઇનિંગ એન્જીનિયરોને પ્રમોશન મળી શકે છે અથવા તમારા બોસના ગુડબુકમાં આવવાનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

કોઇને આપેલું ધન થોડી માત્રમાં પ્રાપ્ત થઇ શકે છે. નાણાકીય સંસ્થામાં કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- કુળદેવી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

શેરબજાર લાભ આપી શકે છે. નવું રોકાણ કરવા માંગો છો તો કરી લો. કોઇનો સહયોગ કરવા માટે યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- બાળકોને તેમની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

સૌથી મોટા દીકરા કે બાળકને લઇને ચિંતા રહેશે. ભાગદોડના કારણે ફળ પ્રાપ્તિ ઓછી રહેવાથી નિરાશા રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જોબ બદલવાનું વિચારી રહ્યા છો તો આજે છેલ્લો નિર્ણય ન લો. બોસની નિરાશા ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. વર્કિંગ વુમનને તેમના સહકર્મીઓ દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શ્રી રામવંદનાનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

દૂરની યાત્રા થઇ શકે છે અથવા નક્કી થઇ શકે છે. કોઇ મામલે વચ્ચે પડી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે.

શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી