25 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 8ના જાતકોએ ધર્મશાળામાં ધનરાશિ ભેટ કરવી, કરિયરના મામલે લાભ મળી શકશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

માર્બલ-ગ્રેનાઇટના વેપારીઓ લાભમા રહી શકે છે. ગેર સરકારી સ્ટેશનરી સપ્લાયરો માટે સમય સારો છે. જો કોઇ સર્જરી કરાવવી હોય તો હાલ થોડા સમય માટે રોકાઇ જાવ.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મંત્રી બનવા માગતા રાજનેતાઓએ પોતાની ઇચ્છા પૂર્ણ થવા માટે હાલ રાહ જોવી પડી શકે છે. વિદેશ સેવાના અધિકારીઓને પ્રમોશનનો લાભ મળી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કરિયરને લગતો લાભ થઇ શકે છે. બાળકોના અભ્યાસ અંગે શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવવાની હોય તો કરાવી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ન્યૂરો સર્જન સમયની કૃપા પ્રાપ્ત કરી શકે છે. નાભિ આસપાસનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. બહારની વાતોથી પોતાને પ્રભાવિત થવા દેશો નહીં.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

તમારા કામનો વિસ્તાર કરવા ઇચ્છો છો તો થોડા દિવસ રોકાઇ જાવ. નર્સરીનું કામ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- પિતાને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અધિકારી સાથે તાલમેલ સારો રહી શકે છે. મોટા ભાઈ સાથે કામ કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કરિયરને લગતી ખાસ વાત પક્ષમાં આવી શકે છે. સરકારી પક્ષમાં મામલો અટવાઇ શકે છે. લોહીને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- ગાયને ચોપડેલી રોટલીમાં ગોળ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

આઈ.ટી એન્જીનિયરોને કરિયરને લગતો લાભ મળી શકે છે. નર્સિંગ કર્મચારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ધર્મશાળામાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આંખના ડોક્ટરો માટે સમય અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. તમારી ઇચ્છાઓ સાથે સમજોતો કરવો પડી શકે છે. પાચનને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ભેટ કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો