25 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 4 રહેશે, આજે અંક 1ના જાતકોએ ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/ પ્રબળ વિરોધી યુતિ અને અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ.

અંકઃ-1

ઓફિસમાં સહકર્મચારીઓનો વ્યવહાર દુઃખી કરી શકે છે. પિતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

ખાનદાની રાજનીતિ કરનાર લોકો માટે સમય શોકિંગ રહેશે. પાર્ટનરશિપમાં કામ કરતી વખતે સાવધાન રહો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

આઈ.ટીમાં કરેલું રોકાણ ફળદાયી રહેશે. પેટ્રો-કેમિકલ ક્ષેત્રથી લાભ થઇ શકે છે. કાનમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ચમેલીના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો માટે સમય અનુકૂળ છે. મહિલા મોડલને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને તેની માટી કપાળ ઉપર લગાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

રેડીમેડ ગારમેન્ટના લોકો માટે સમય લાભકારી રહેશે. ઊન અને કપાસના કારોબારીઓને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- પિતાને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

કોઇ ખાસ અટવાયેલું કામ બની શકે છે. મોટી ચિંતા દૂર થઇ શકે છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય વિતાવી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

પાસપોર્ટને લગતું કામ અટકેલું છે તો હવે પ્રગતિ થઇ શકે છે. કોશિશ કરો કે પોતાના સંકલ્પ ઉપર અડગ રહો.

શું કરવુંઃ- ગાયને રોટલીમાં ગોળ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

ગાયનોક્લોજિસ્ટ માટે વધારે અનુકૂળતા રહેશે. પ્રમોશન કે પ્રમોશન જેવો લાભ મળી શકે છે. પગની નસમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- ધર્મશાળામાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

મજાકમાં ખોટો નિર્ણય લઇ શકો છો. નજીકના પરિજનને લગતી કોઇ ચિંતા રહેશે. ડિપ્રેશનથી બચવું.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ભેટ કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો