24 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ અંકના જાતકોને વિવાદાસ્પદ સોદાથી લાભ મળી શકે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વિદેશ યાત્રા અનુકૂળ રહી શકે છે. સર્જિકલ વસ્તુઓના નિર્માતા કંપનીઓને સારો લાભ થઇ શકે છે. ખોટી યાત્રા પણ થઇ શકે છે.

શું કરવુંઃ- ઓમ નમઃ શિવાયનો જાપ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ફેશન ડિઝાઇનરો માટે સારો અવસર સામે આવી શકે છે. બેંક લોન લેવાની કાર્યવાહીમાં પ્રગતિ મળી શકે છે. વાસી ભોજન કરવાથી બચવું.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સહકર્મીઓ પાસેથી સહયોગ મળી શકે છે. સામાજિક પક્ષ સુદઢ થઇ શકે છે. સાસરિયા પક્ષથી અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- સૂર્ય મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ભાગદોડીના કાર્યો હાથમાં લો, સફળતા મળવાના યોગ વધારે છે. વિવાદાસ્પદ સોદાથી લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- લંગરમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પેટ્રો-કેમિકલના ક્ષેત્રમાં કરેલું રોકાણ લાભ આપી શકે છે. પરિવાર માટે થોડું રોકાણ કરી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા અને કાળો દોરો ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

બેંકિંગ ક્ષેત્રની મહિલાઓ માટે વધારે અનુકૂળતા રહેશે. સમય ઇચ્છિત કામ કરવાનો હોવાથી મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિને ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

લોકો સાથે વધારે મેલજોલ રહી શકે છે. આર્કિટેક્ટોને સારો અવસર મળી શકે છે. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

રેસ્ટોરાના માલિકોને વધારે અનુકૂળતા રહી શકે છે. તમારી કોશિશને યોગ્ય રીતે આગળ વધારો, નહીંતર કામ ગુંચવાઇ શકે છે.

શું કરવુંઃ- ભેંસને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નવી એજન્સી કે ડીલરશિપ લેવાનું ઇચ્છો છો તો આ દિશામાં આગળ વધો. નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો પાસો સીધો પડી શકે છે. ગાડી સાવધાની સાથે ચલાવો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી