તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

23 મેનું અંક ભવિષ્ય:શનિવારનો દિવસ અંક 7ના જાતકો માટે લાભકારી રહેશે, હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5        ભાગ્ય અંકઃ- 5       દિવસનો અંકઃ- 8      મહિનાનો અંકઃ- 5       ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
નવી ફ્રેંચાઇઝી/એજન્સી/ડીલરશિપ લેવાનું વિચારી રહ્યાં છો તો યોજના બનાવવા માટે સમય યોગ્ય છે. વિદેશ યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- ઇષ્ટદેવને પારંપરિક ભોગ ધરાવો શુભ અંકઃ- 3 શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
શાકભાજીઓના ખેડૂતોને લાભ થઇ શકે છે. અનાજ-તેલનો વેપાર કરતાં લોકોને ફાયદો થશે. નાક-કાનનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ખીર ખાવી શુભ અંકઃ- 6 શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3
ચિત્રકાર માટે સમય સન્માન અપાવનાર સિદ્ધ થઇ શકે છે. કળા-પ્રદર્શનનો વિશિષ્ટ અવસર મળી શકે છે. પાચન સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. શુભ અંકઃ- 1 શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4
વન સેવાના કર્મચારીઓ માટે વધારે અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સારો અવસર આવી શકે છે. ખાનપાન સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બૂંદીના લાડવા સાથે દૂર્વા ચઢાવો શુભ અંકઃ- 5 શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5
કપડાનો વેપાર કરતાં લોકો માટે લાભકારી અવસર આવી શકે છે. દાંત સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો શુભ અંકઃ- 8 શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6
સ્વાસ્થ્ય યોજનામાં જોડાયેલાં અધિકારીઓ માટે જવાબદારી સંબંધિત અનુકૂળતા રહેશે. મીઠાઈનું વહેંચાણ કરતાં લોકોને રાહત મળશે.

શું કરવુંઃ- ભૈરવ બાબને ઇમરતી ચઢાવો શુભ અંકઃ- 4 શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7
સ્ક્રેપ/ભંગારના ઠેકેદારો માટે લાભકારી સ્થિતિ રહેશે. ડોક્ટર બનવાના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય રહેશે.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો શુભ અંકઃ- 9 શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8
સર્જનો માટે વધારે અનુકૂળતા રહેશે. પશુ-ચારાનું વહેંચાણ કરતાં લોકો માટે દિવસ સારો રહેશે.

શું કરવુંઃ- શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરો શુભ અંકઃ- 2 શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
સંપત્તિ સંબંધિત સોદો કરવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. શારીરિક શ્રમ નિયંત્રિત રૂપમાં જ કરો.

શું કરવુંઃ- વાનરોને ભોજન આપો શુભ અંકઃ- 7 શુભ રંગઃ- રીંગણી

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો