22 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 6 માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, આ લોકોએ આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 22 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- ઘરની દેખરેખ અને સજાવટને લગતી સામગ્રી ખરીદવામાં પરિવાર સાથે આનંદમયી સમય વિતશે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવાથી તમે કોઈપણ પ્રકારની ભૂલ કરવાથી બચી શકશો.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- તમે કોઈપણ સ્થિતિમાં પોતાનું કામ કરી શકશો. અટવાયેલું કામ કે અટવાયેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. સ્વજનોના સહયોગથી અનેક સમસ્યાઓનું સમાધાન પણ થશે. જ્યારે કોઈ સમસ્યા હોય તો અન્યને દોષ આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા અંગે જ વિચારવું જોઈએ.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે અસમંજસની સ્થિતિમાં કોઈ નજીકના વ્યક્તિ સાથે ચર્ચા કરો, નિશ્ચિત તમને યોગ્ય સલાહ મળશે. સમય અનુકૂળ છે. અંગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે તમે તમારા સંબંધીઓને ઇગ્નોર કરશો નહીં.

શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવવો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં પરેશાની આવી શકે છે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભાના માધ્યમથી સ્થિતિનું સમાધાન શોધવામાં સક્ષમ રહેશો.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- સમાજ કે સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે અને માન્યતા પણ વધશે. તમે ઘરની સાફ-સફાઈ અને સુધારમાં પણ વ્યસ્ત રહેશો. પરિજનો સાથે અનુભવ વ્યક્ત કરવાથી તમને આનંદ મળશે. સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોશિશ કરવાથી મનગમતું કામ પૂર્ણ થઈ શકે છે. મહેનત વધારે રહેશે. બાળકોના કાર્યોમાં યોગદાન આપવાથી તમને આનંદ મળી શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારી પ્રતિભા અને યોગ્યતાને લગતા રસના કાર્યોમાં સમય વિતશે. તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળી શકે છે. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી.

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- અનુભવી અને વડીલ લોકોના સાનિધ્યમાં થોડો સમય વિતાવવાથી તમારા વિચારોમાં પોઝિટિવ પરિણામ આવશે. તમે મુશ્કેલ સમયનો સરળતાથી સ્વીકાર કરી લેશો. પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- તમારા દૈનિક માર્ગને બદલવો જરૂરી રહેશે. જેથી વિચારોમાં પોઝિટિવિટી આવશે. યુવાઓને કરિયર સાથે જોડાયેલી કોઈ પ્રતિયોગિતામાં સફળતા મળવાની શક્યતા છે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2