ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ.
અંકઃ-1
બેંક અને વીમા ક્ષેત્રના કર્મચારીઓ માટે સારો અવસર રહેશે. તમારા અધિકારીઓ તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.
શું કરવુંઃ- પિતૃઓના નામથી ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
આઈ.ટી ક્ષેત્રના ઠેકેદારો માટે છેલ્લું સપ્લાય અનુકૂળ રહેશે. બાળકોના કરિયરને લગતી પ્રગતિ થઇ શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને નાળાછડી ચઢાવો અને તિલક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
ભાગદોડ ન કરો, જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવાં દેવું. તમારો જ કોઇ છેલ્લો નિર્ણય બદલવો પડી શકે છે.
શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જોડાવા માંગતાં લોકો પોતાના પ્રોજેક્ટમાં આગળ વધે.
શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-5
સરકારી પક્ષથી અનુકૂળતા રહેશે. પ્રશાસનિક અધિકારીઓને પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મહત્ત્વપૂર્ણ કામ કે ઉદેશ્યમાં ઉલ્લેખનીય સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- કીડીને દાણા ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
મોટા ભાઈ સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. અનાજના વેપારીઓએ સાવધાન રહેવું. બ્લડ પ્રેશરના શિકાર લોકો આ મામલે થોડીપણ બેદરકારી ન કરે.
શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
કપડાના કારોબારીઓને અનુકૂળતા રહેશે. નોકરીના મામલે પરિવારમાં યોગ્ય સહયોગ મળી શકે છે. તમારા મનની વાત પોતાના લોકો વચ્ચે જાહેર કરો.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-8
સમય સમાનરૂપથી અનુકૂળ રહેશે. લાંબી દૂરની યાત્રા થઇ શકે છે. થાક વધારે રહેશે.
શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
બેરોજગારને શુભ સમાચાર મળી શકે છે. નવી અરજી આપવા માંગો છો તો આપી શકો છો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.