તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 જૂનનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્યશાળી અંક 2 રહેશે, અંક 4ના જાતકોએ હનુમાનજીને ચોલા અર્પણ કરવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2, 7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-4ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 2, 7 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2, 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

માઇક્રો ફાયનાન્સ અને સ્મોલ ફાયનાન્સનું કામ કરતાં લોકોને કામના વિસ્તારનો અવસર મળી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામે ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સ્ટિલ ફોટોગ્રાફરને કામના મોટા ઓર્ડર મળી શકે છે. તેના માટે દૂરની યાત્રા થઇ શકે છે. પરિવારજનો માટે ખાસ ખરીદદારી થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને રોગી/કંકુનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી. પરિવાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાની કોશિશ કરો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી કે દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

લાંબા શરીરવાળા રાજનેતાઓ માટે દિવસ શુભ રહેશે, હાઈ કમાનની નજરમાં આવી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સેમી આઉટડોર રમતના ખેલાડીઓને સન્માન મળી શકે છે. તેમને વિદેશમાં કોઇ મોટા ટૂર્નામેન્ટમાં સારી સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- કીડીને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇપણ વિષય અંગે અંતિમ નિર્ણયે પહોંચતાં પહેલાં તેના અંગે પૂર્ણ વિચાર કરી લો. તમારા અધિકારીઓના કારણે આજે તમે મુશ્કેલીમાં પડી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આંખને લગતી સમસ્યા રહેશે. જે તમારું છે તેને તમારી પાસેથી કોઇ લઇ શકશે નહીં, એટલે આવેગમાં આવશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાંમાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મોટિવેશનલ સ્પીકરોને માન-સન્માન કે પુરસ્કારના વિશેષ અવસર મળી શકે છે. પાર્ટનરશિપમાં કરેલું કામ લાભદાયી રહેશે.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્રશાસનિક અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. પ્રમોશન બાકી હશે તો આ મામલે ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ