ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 9 સાથે મિત્ર અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
કરિયર અંગે મુંજવણનો ઉકેલ મેળવવા માટે પિતૃવરદાન વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લો. પીઠનો દુખાવો દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
દૂરની યાત્રા થઇ શકે છે. ફાર્મા ક્ષેત્રના લોકો માટે વધારે અનુકૂળતા રહેશે. દાંતનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલમાં દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
બજારમાં કરેલાં રોકાણમાં ફેરબદલ કરવા માંગો છો તો કરી લો. લોન લેવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો. ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.
શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
તમારા અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહેશે.
શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધ્વજ ભેટ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5
કોઇ ખાસ કામમાં મિત્ર વર્ગનો સારો સહયોગ મળી શકે છે. ઠેકેદારોએ નવું ટેન્ડર લેવું હોય તો આગળ વધી શકે છે.
શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6
ભાગ્ય અદભૂત મહેરબાન રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની સંગતનો લાભ મળી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ નાખીને ખવડાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7
અભિનેતાઓને ઉલ્લેખનીય અવસર મળી શકે છે. આત્મબળ દઢ રહેશે.
શું કરવુંઃ- પિતાને મિષ્ઠાન ભેટ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
ટાયર-ટ્યૂબના વેપારીઓ માટે સમય ખૂબ જ સારો સિદ્ધ થઇ શકે છે. કોઇ છેલ્લો મહત્ત્વપૂર્ણ નિર્ણય બદલી શકો છો.
શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9
રેલવે ટી.ટી.ઈ. અને બસ કન્ડક્ટરો માટે નોકરીને લગતી અનુકૂળતા રહેશે. અનાજના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે.
શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા ચઢાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.