21 મેનું અંક ભવિષ્ય:અંક 2 માટે શનિવારનો દિવસ લાભદાયી રહેશે, જાતકોએ આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામકાજી મહિલાઓને ઓફિસમાં વધારે અનુકૂળતા રહી શકે છે. ગાયનોક્લોજિસ્ટને સારી તક મળી શકે છે. કોઈ નજીકના પરિજનને ત્યાં સમારોહમાં જવાનું થઈ શકે છે.

શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રેડિયો એન્કરો માટે જોબમાં વધારે અનુકૂળતા રહી શકે છે. વ્યાજે રૂપિયા લેનાર લોકોએ ભાગદોડ કરવી પડી શકે છે. કોઈ નજીકના પરિજનોને આર્થિક સહયોગ આપી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલમાં દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કરિયરને લગતી દૂરની મહત્ત્વપૂર્ણ યાત્રા થઈ શકે છે. રેડીમેટ ગારમેન્ટના વેપારીઓને સારો લાભ મળી શકે છે. ગેસની સમસ્યા થઈ શકે છે.

શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

હોટલ-મોટલનો કારોબાર લાભ આપી શકે છે. એમ.એન.સી.માં કામ કરનાર લોકોને ઉન્નતિની તક મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધ્વજ ભેટ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ભાગ્ય સાથ આપવા માટે અવસર હાથમાં ઊભા છે, તમે લાભ લેવા માટે તૈયાર થઈ જાવ. અટવાયેલું ધન પ્રાપ્ત થવાથી ઉત્સાહ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

રેશમી કપડાના કારોબારી વધારે લાભ કમાવાની સ્થિતિમાં રહી શકે છે. નજીકના સંબંધોમાં ભાવનાત્મક ઉતાર-ચઢાવથી ગભરાશો નહીંય

શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ નાખીને ખવડાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આઈ.ટી નિષ્ણાતો માટે કરિયરમાં સારી તક મળી શકે છે. કરિયર માટે યાત્રા સફળ રહી શકે છે. કોઈ ઉચ્ચાધિકારી સાથે વિવાદ દૂર થઈ શકે છે.

શું કરવુંઃ- પિતાને મિષ્ઠાન ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સેન્સર બોર્ડમાં સભ્ય તરીકે તમારી પસંદગી થઈ શકે છે. ફિલ્મોના અભિનેતા અને અભિનેત્રીઓને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગ્રેનાઇટ કારોબારી સારો લાભ કમાઇ શકે છે. વન વિભાગના કર્મચારીઓનો કોઈ મામલો દૂર કરવા માટે ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

અન્ય સમાચારો પણ છે...