21 જૂનનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 9ને મહત્ત્વપૂર્ણ અવસર મળી શકે છે, જાતકોએ સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા પહેરાવવી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ/મિત્ર યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામને લગતા બધા જ પાસા સીધા પડવાથી મન ખૂબ જ પ્રસન્ન રહી શકે છે. મહેનત પ્રમાણે સફળતા મળી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પતિ અને પત્ની નોકરી માટે વિવિધ શહેરોમાં કાર્યરત છે તો એક સ્થાને ભેગા થવાનો સમય આવી ગયો છે. પાર્ટનરશિપમાં કરેલું કામ અથવા મહિલાના નામથી કરવામાં આવતું કામ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પરિવાર સાથે લાંબી દૂરની યાત્રાએ જવાની યોજના છેલ્લું રૂપ લઈ શકે છે. જો નોકરી અથવા એડમિશન માટે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પાકની યોગ્ય કિંમત મળી શકે છે. શેરબજારનો કારોબાર લાભ આપી શકે છે. કમરનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધ્વજા ભેટ કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવવાની બાકી હોય તો કરાવી લો. શેરબજાર લાભ આપી શકે છે. જૂની ઈજા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

બાઇક સર્વિસ કરનાર મોટર ગેરેજનું કામ વધારે અનુકૂળતા આપશે. ખેલાડી કોર્ટમાં સરકારી નોકરી માટે ઇન્ટવ્યુ કરવા ઇચ્છો છો તો આગળ વધો.

શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ નાખીને ખવડાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોલ સેન્ટરો ઉપર કામ કરનાર લોકોને જોબને લગતી વધારે અનુકૂળતા રહી શકે છે. ન્યૂરોને લગતી તપાસમાં અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પિતાને મિષ્ઠાન ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કામને લગતી યાત્રા સારી સફળતા આપી શકે છે. રેડીમેડ ગારમેન્ટના લોકોને અનુકૂળતા રહી શકે છે. સંતાનને લઇને અભ્યાસને લગતા મામલાઓમાં અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- અમોઘ શિવ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ભારે વાહન નિર્માતા કંપનીઓને કામ વધારવાની સારી તક મળી શકે છે. જૂટનો કારોબાર લાભ આપી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા પહેરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

અન્ય સમાચારો પણ છે...