તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 2 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કાર્યના વિસ્તાર અંગે મળી રહેલાં પ્રસ્તાવને સ્વીકાર કરી લો. લાભમાં રહેશો. કોશિશ કરો કે તમારી વાત લોકોને સમજાવતી સમયે અવાજ ધીમે રાખો
શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તેના બધા સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કપડાના વેપારીઓ માટે વધારે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
અનાજ અને ખાનપાનની સામગ્રીના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. ફર્નીચરના થોક વેપારીઓને વધારે સુવિધા રહી શકે છે.
શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પ્રમોશન કે તેની સમાન કોઇ લાભ મળી શકે છે. ઘરમાં રહેતી મહિલાઓનું મન પ્રસન્ન રહેશે.
શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધજા ભેટ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિરાસતનો મામલો પક્ષમાં આવી શકે છે. વારસાગત સંપત્તિને ચાલી રહેલાં વિવાદમાં વિજય શક્ય છે. માનસિક ભાગદોડ પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
શિક્ષક વર્ગ માટે સફળતા આપનાર અવસર આવી શકે છે. લોકો સાથે તાલમેલમાં સુવિધા રહેશે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
જે રાજનેતા પોતાના બાળકને રાજનીતિમાં આગળ વધારવા ઇચ્છે છે, તેમના માટે સમય અનુકૂળ છે. દુકાન/મકાનનું બાંધકામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
શું કરવુંઃ- પિતાને મિષ્ઠાન ભેટ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કરિયરને લગતો ખાસ નિર્ણય કરતી સમયે કોઇ નજીકના પરિજન કે ખાસ મિત્રને સાથે રાખો. માનસિક તણાવ રહી શકે છે.
શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોઇ વડીલ પરિજનને લગતી ચિંતા રહી શકે છે. ભાગદોડ તેટલી જ કરો, જેટલી તમારી ક્ષમતા હોય.
શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા પહેરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.