21 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્યશાળી અંક 2 રહેશે, અંક 7ના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 9 ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. બહેનના પરિવારને લગતા કોઇ સારા સમાચાર મળી શકે છે. માનસિક એકાગ્રતા રહેશે.

શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

દવાનું વેચાણ કરનાર લોકોને ભાગદોડ પ્રમાણે સફળતા ઓછી મળી શકે છે. સ્વાસ્થ્યને સાચવવું.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ લીધા પછી જ રોકાણમાં પરિવર્તન કરો. નવું રોકાણ કરવાથી બચવું. યોગ્ય ભોજન ઉપર બળ આપો.

શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વિદ્યાર્થીઓ માટે સમય સારો રહી શકે છે. નોકરી માટે સાક્ષાત્કાર આપી રાખ્યું છે તો આ અંગે અનુકૂળ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધજા ભેટ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

અટેન્ડેન્ટની નોકરી કરનાર લોકો માટે સમય ઠીક છે. નર્સિંગનું કામ કરનાર લોકો માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નજીકના મિત્ર પાસેથી સારી સૂચના મળી શકે છે. સાહિત્યકારો માટે સમયની મહેરબાની રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પત્રકારિતા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. શિક્ષકોની પરેશાનીઓ વધી શકે છે.

શું કરવુંઃ- પિતાને મિઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોઇની સામે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજના રાખવા ઇચ્છો છો તો રાખી શકો છો. ભવિષ્ય માટે મોટી યોજના બનાવી શકો છો.

શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પરિવારની જરૂરિયાતોની પૂર્તિમાં પ્રાથમિકતા આપો. માતા તરફ ખાસ ધ્યાન આપો.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો