ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અંક 3ની અંક 2-7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1
કરિયર અંગે વિદેશ યાત્રા થઇ શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરનાર લોકોને ઉન્નતિના અવસર મળી શકે છે.
શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
ગારમેન્ટના વેપારીઓને સારો લાભ થઇ શકે છે. કોઇ સિઝનલ મુસ્કેલીઓથી પીડિત છો તો હવે તેનાથી છુટકારો મળી શકે છે અથવા તેનો રસ્તો મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
હાડકાને લગતી જૂની સમસ્યા થોડી પરેશાન કરી શકે છે. વ્યાજ ઉપર રૂપિયા આપનાર લોકોને ઉલ્લેખનીય ભાગદોડ કરવી પડી શકે છે.
શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ નાખવું
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
કરિયર માટે યાત્રા કરવી પડે તો બિલકુલ ગભરાશો નહીં. તરત કરો. સફળતા મળી શકે છે. બાળકની કોઇ સમસ્યા કે મુંજવણનું સમાધાન મળી શકે છે.
શું કરવુંઃ- ગણેશ મંદિરમાં ધ્વજ ભેટ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5
ભાવનાત્મક ઉતાર-ચઢાવ રહી શકે છે. કોઇ નજીકના મિત્ર કે પરિજનના સહયોગ માટે આગળ આવવું પડી શકે છે.
શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6
અટવાયેલી આવક પ્રાપ્ત થવાથી ઉત્સાહ વધશે. દરેક કાર્યમાં પૂર્ણ જોશ સાથે કામ કરો. કોઇ અટવાયેલો મામલો અથવા નિર્ણય તમારા પક્ષમાં રહી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ રાખીને આપો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7
પુત્રના કરિયર કે જોબને લગતાં મામલાઓ અટવાયેલાં છે તો તમે સલાહ આપો, સમાધાન મળી જશે.
શું કરવુંઃ- પિતાને મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
વન વિભાગમાં કામ કરનાર લોકોએ વધારે ભાગદોડ કરવી પડી શકે છે. જો તેમનું કોઇ પ્રમોશન બાકી છે તો તે મેળવવા માટે હાલ રોકાવું પડી શકે છે.
શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9
કોઇ નજીકના પરિજનને ત્યાં જવાનું થઇ શકે છે. કોઇ સામાજિક આયોજનમાં સામેલ થઇ શકો છો. તમારા અને તમારા પરિવાર માટે સમય વિતાવી શકો છો.
શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા ચઢાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.