20 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 1ના જાતકોના જીવનમાં થોડા પરિવર્તન આવી શકે છે, આ લોકોએ આજે માતા-પિતાના આશીર્વાદ લેવા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 20 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા પક્ષમાં થોડા પરિવર્તન આવી શકે છે. મહિલા વર્ગ પાસેથી આજે તમને લાભ થશે. કારોબાર વધારવાનું મન થશે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને અન્ય લોકોની મદદથી ફાયદો થશે. જો કોઈ નવું કામ શરૂ કરવા ઇચ્છો છો તો કરી શકો છો. પરિવારના લોકોનો તાલમેલ તમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપશે.

શું કરવુંઃ- ગાય માતાને ઘાસ ખવડાવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ ઉત્તમ રહેશે. આર્થિક દૃષ્ટિએ દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. બિઝનેસમાં કંઇ નવું ટ્રાય કરવાથી તમારે બચવું જોઈએ. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાશે.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમે ઘરના લોકોની આશા ઉપર ખરા ઉતરશો. પોતાને કોઈ નવા પરિવર્તન માટે તૈયાર રાખો. ઉત્સાહપૂર્વક વ્યાવસાયિક યોજનાઓને પૂર્ણ કરશો.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. તમારી એકાગ્રતા ચરમ ઉપર રહેશે. ધનલાભની તક મળશે. વ્યવસાયી પોતાના કામને આગળ વધારવા માટે લોન લઈ શકે છે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ સારો રહેશે. જો તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છો તો તમારા માટે પ્રગતિના રસ્તા ખુલશે. દરેક કામને યોગ્ય રીતે અંજામ સુધી પહોંચાડશો.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સામાજિક સીમા વધારવાની કોશિશ કરો. બિઝનેસમાં ફાયનાન્સને લગતા કોઈ કામને મહત્ત્વ આપો. આજે ભાગદોડ કરીને પણ તમે કામ કઢાવી શકશો.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કામને લઈને તમારો આત્મવિશ્વાસ ખૂબ જ શાનદાર રહેશે. આ તે સમય છે જ્યારે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ આગળ વધવા માટે સૌથી શ્રેષ્ઠ છે. તમને અન્ય લોકોની મદદ કરવાની તક મળશે. નવા સોદા કારોબારી વિસ્તારમાં મદદગાર સાબિત થશે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ઉકેલાઈ જશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...