20 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્ય અંક 7 રહેશે, આ અંકના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવી પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ. અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

વિવાદની પ્રોપર્ટી સાથે સંબંધ રાખશો નહીં. કોઇ મામલે ગવાહી કે ગેરેન્ટી આપવી નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

મહિલા મુખિયાવાળા ઘરમાં સુખદ અને સમારોહવાળું વાતાવરણ રહેશે. નજીકના મિત્રો સાથે સારા સંબંધ રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલનું તેલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

પારિવારિક વિવાદને વધારશો નહીં. લોકોના વિવાદમાં પંચાયતી કરવામાં પડશો નહીં. ગેસની ફરિયાદ રહેશે.

શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

પાર્ટનરશિપમાં ચાલી રહેલું કામ લાભ આપી શકે છે. નવું કામ કરવા માંગો છો તો મહિલાના નામથી કરો.

શું કરવુંઃ- ગુરુ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

મહિલા પોલીસ અધિકારીઓ માટે સમય ઉન્નતિદાયક રહેશે. કોશિશ કરો કે, બધા સાથે વ્યવહાર સારો જળવાયેલો રહે.

શું કરવુંઃ- કીડીને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

ઇચ્છિત કામ થતું જોઇને મન પ્રસન્ન રહી શકે છે. નજીકના લોકોનો વ્યવહાર સહયોગાત્મપૂર્ણ રહેશે.

શું કરવુંઃ- તુલસીજીના છોડમાં પાણી ચઢાવીને તેની માટીનો કપાળ ઉપર ઊભો તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

લોકોને લઇને ટિપ્પણી કરતી સમયે સાવધાની જાળવો. નજીકના લોકોનો વ્યવહાર દુઃખદાયી રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

ઘરેથી કામ કરતી મહિલાઓ પ્રોફેશનલ માટે સમય સાવધાની રાખવાનો છે. જીવનસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડના મંગળાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

દીકરીના અભ્યાસ કે જોબના મામલે દૂરની યાત્રા થઇ શકે છે. પરિજનો જરૂરિયાત અંગે ધ્યાન આપે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...