20 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ અંકના જાતકોએ સુંદરકાંડ અનં મંગલાચરણનો પાઠ કરવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 8ની અંક 2-9 સાતે મિત્ર યુતિ.

અંકઃ-1

કાગળ ઉદ્યોગના માલિકો માટે સમય લાભકારી રહેશે. ટૂરિસ્ટ ગાઇડને વધારે અનુકૂળતા રહેશે. અસમંજસની સ્થિતિ દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

પાર્ટનરશિપનું કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે. મહિલાના નામે કામ કરી રહેલાં લોકોને આર્થિક લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલમાં દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

રાજકારણ સાથે જોડાયેલી મહિલા અધિકારીઓનું પહેલેથી ટ્રાન્સફર માટે આપેલી અરજી પાસ થઇ શકે છે. પગનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- પરિવારની મહિલાઓને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

સાસરિયા પક્ષથી લાભ મળી શકે છે. મામા કે માસી અથવા તેમના પરિવારના કોઇ સભ્ય સાથે કામ કરી રહ્યા છો તો લાભકારી સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- બૃહસ્પતિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

ખેડૂતોને પાકની સારી કિંમત મળવાથી મુશ્કેલી થઇ શકે છે. તમારી ઇચ્છાઓ સાથે સમજોતો કરવો પડી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- કીડીને ભોજન કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

કોઇ ખાસ મિત્ર કે પરિચિત સાથે મળવાનું થઇ શકે છે. આજે બનેલો પરિચય તમારા જીવનમાં આગળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

અભિનેત્રીઓને સારો અવસર મળી શકે છે. સ્ત્રી અંકના લેખકો માટે સારો અવસર રહેશે.

શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

મહિલા આર.ટી.ઓ. અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. કરિયર માટે પરિવારથી દૂર જવું પડી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડ અને મંગલાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જીવનસાથીનો વ્યવહાર તણાવભર્યો રહેશે. રિસેપ્શનિસ્ટો માટે કરિયરમાં સ્થાન પરિવર્તનના યોગ છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને સરસિયાના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...