ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
પોતાનાથી મોટી ઉંમરના નજીકના પરિજનો સાથે કારોબાર કરી રહ્યા છો તો સાવધાન રહો. વારસાગત સંપત્તિને લગતા વિવાદમા ગુંચવાશો નહીં.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
સંતાનને સંતાન પ્રાપ્તિને લગતી અનુકૂળતા થઈ શકે છે. પિતૃદોષ ધરાવતી ફેશન ડિઝાઇનરોને કામમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલનો દીવો કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોઈ રચનાત્મક કાર્ય શરૂ થઈ શકે છે. ધનલાભ થઈ શકે છે. સમજી વિચારીને યોજનાને તે સ્વરૂપમાં લાગૂ ન કરી શકવાની સ્થિતિ બની શકે છે.
શું કરવુંઃ- પરિવારની મહિલાને રસદાર મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
વિરલ સ્ત્રી પિતૃદોષની અવસ્થાના કારણે કોઈ એવી વાત પરેશાન કરી શકે છે જેને લઇને તમે કોઈને કશું જ કહી શકતા નથી.
શું કરવુંઃ- ગુરુ મંત્રનો જાપ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વનસેવાના કર્મચારીઓ માટે સમય સારો સિદ્ધ થઈ શકે છે. પરિવારમાં આગળ વધીને કોઈ ખાસ જવાબદારી પોતાના માથે લેશો તો જાતે જ નિભાવવી પડી શકે છે.
શું કરવુંઃ- કીડીઓને ભોજન આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ફેમિલી કાઉન્સલરોને વધારે અનુકૂળતા રહી શકે છે. મીડિયા સલાહકાર સારો અવસર પ્રાપ્ત કરી શકે છે. પોતાના વિચારોથી લોકોને સહમત કરી લેશો.
શું કરવુંઃ- તુલસીના છોડમાં પાણી નાખીને તેની માટીનું તિલક કપાળ ઉપર ઊભું કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પ્રાથમિક અધ્યાપકો માટે રોજગારને લગતી અનુકૂળતા રહી શકે છે. કોઈ ખાસ સંસ્થામાં એડમિશન લેવા ઇચ્છો છો તો સફળતા મળી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
હસ્તકળા નિષ્ણાતને તુલનાત્મક રીતે વધારે અનુકૂળતા રહી શકે છે. ઉચ્ચઅધિકારીઓ દ્વારા પરેશાની થઈ શકે છે. કોઈપણ વાત ઉપર ગુસ્સે થઈને પ્રતિક્રિયા આપશો નહીં.
શું કરવુંઃ- સુંદરકાંડના મંગળાચરણનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ઘરેથી કારોબાર ચલાવનારી મહિલાઓ માટે સમય સારો સિદ્ધ થઈ શકે છે. સ્ત્રી અંકના સ્વામી રાજનેતાઓને વધારે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.