તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ દિવસે અંક 2 અને 7માં પરસ્પર વિરોધી યુતિ રહેશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ-2, 7 મહિનાનો અંકઃ-2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 8 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

લગ્નજીવનમાં તણાવની સ્થિતિથી બચવું. સામાજિક આયોજનમાં ભાગ લો તો લોકોની વાતની પ્રતિક્રિયા સહજ ભાવથી વ્યક્ત કરો.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જે હાથમાં છે, તેને સાચવીને રાખો. વધારે ભાગદોડના ચક્કરમાં પડશો તો હાનિ ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકા ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

મિત્ર વર્ગ અને નજીકના પરિજનોનો સારો સહયોગ મળી શકે છે. મનોવાંછિત કામ પૂર્ણ થઇ શકે છે. ઉત્સાહ વધારે રહેશે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈનું સેવન કરવું.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહિલા ન્યાયિક અધિકારીઓ માટે સમય પક્ષનો સિદ્ધ થઇ શકે છે. ખોદકામના કારોબારીઓ માટે સમય લાભદાયક સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશમાં જોબ કરનાર સ્ત્રી અંકના પુરૂષ અને મહિલાઓ માટે સમય અનુકૂળ છે. રેડીમેડ ગારમેન્ટનું કામ કરતાં લોકો માટે લાભનો મામલો રહેશે.

શું કરવુંઃ- કાગડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પાર્ટનરશિપમાં કરેલું કામ ઝટકો આપી શકે છે. જીવનસાથીની વાત ઉપર વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગઠબંધનની સરકારને ઝટકો લાગી શકે છે. તમારી સાથે કામ કરતાં લોકો સાથે મુંજવણથી બચવું.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલનું તેલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

દૂરની યાત્રા થઇ શકે છે. નજીકના લોકોના સહયોગથી ઉલ્લેખનીય કાર્ય બની શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

મહિલા અધિકારી માટે સમય સામાન્ય રહેશે. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ