2 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 4ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ આજ બજરંગ બાણનો પાઠ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઇ જૂનો મામલો પૂર્ણ થઇ શકે છે. વધારે ભાગદોડ પછી પણ સ્થિતિ લાભકારી રહી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોને વધારે સજાગ રહેવું પડશે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નજીકના લોકો પાસેથી સહયોગમાં થોડો ઘટાડો આવી શકે છે. કોઇ પણ વાતની તરત પ્રતિક્રિયા ન આપો. ભાવનાઓમાં વહીને મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકા ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જૂના દુઃખોથી મુક્તિ મળી શકે છે. મિત્રો પાસેથી સહયોગ મળવાથી કામ પૂર્ણ થઇ શકે છે. શારીરિક શિથિલતા રહેશે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વિરાસતની રાજનીતિ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. મનોબળ ઊંચું રહી શકે છે. સરકારી કામ પૂર્ણ થશે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશ સેવા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કોઇ નવી એજન્સી લેવા માગો છો તો લઇ શકો છો.

શું કરવુંઃ- કાગડાઓને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અધિકારીઓની કૃપા મળી શકે છે. અતિ ઉત્સાહથી બચવું. મન પ્રફુલ્લિત રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પારિવારિક મામલાઓમાં ભાગદોડ વધારે કરવી પડી શકે છે. બાળકોના કરિયરને લગતી ચિંતા દૂર થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલનું તેલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

નવો પરિચય બની શકે છે, આ પરિચય લાંબો ચાલી શકે છે. લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નોકરિયાત લોકોએ નવી જવાબદારી નિભાવવી પડી શકે છે. પિતૃપક્ષ પાસેથી વધારે અનુકૂળતા અનુભવ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...