તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મેનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 3 રહેશે, આ દિવસે અંક 6ના જાતકોએ પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અઅંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વ્યાજે ધન આપનાર લોકોએ સાવધાન રહીને કામ કરવાનો સમય છે. મીઠાઈ વેચનાર લોકો માટે કાર્યના વિસ્તારનો સમય છે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પશુપાલકો માટે વધારે સાવધાની જાળવવાનો સમય છે. સાંધામાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

શાકભાજીઓનું વેચાણ કરનાર લોકો માટે દિવસ સારો રહેશે. વિદેશ શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો તો આ દિશામાં આગળ વધો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહિલા રાજનેતાઓ માટે ભાગદોડનો સમય રહી શકે છે. એન્જીનિયરિંગ સાથે જોડાયેેલાં લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કૃષિ સાધનો વેચતા વેપારીઓ માટે સમય સારો રહી શકે છે. ગેસની સમસ્યા દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- કાગડાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાબુંડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ન્યૂઝ પોર્ટલ અને ન્યૂઝ ચેનલો માટે સમય સારો રહી શકે છે. આઉટડોર રમતના કોચ વિશેષ ગતિવિધિ કરી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મહિલા હેર ડ્રેસરો અને ડ્રેસ ડિઝાઇનરો માટે સારો અવસર મળી શકે છે. કેટરર્સ સેવા કરનાર લોકો માટે રાહતનો મામલો રહી શકે છે. આત્મવિશ્વાસ પ્રભાવિત થવા દેશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલનું તેલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગાયકોને નવો મંચ મળી શકે છે. નવા લોકો સાથે જોડાવાનો અવસર પણ મળી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ઢાબા અને રેસ્ટોરાના માલિકો માટે સમયની કૃપા રહી શકે છે. કન્ફેક્શનરી અને બેકરીના માલિકો માટે લાભકારી સ્થિતિ મળી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો