ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ-3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
જૂની સમસ્યા દૂર થવાથી રાહતનો અનુભવ કરી શકો છો. છેલ્લી ભાગદોડનો હવે લાભ મળી શકે છે. લોહીને લગતા રોગને લઈને સાવધાન રહો.
શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પોતાના લોકો પાસેથી સહયોગ ન મળવાથી મન નિરાશ રહી શકે છે. ભાવનાઓ કરેલું કામ સંકટ ઊભું કરી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોખા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
હવે અટવાયેલી કોર્ટની કાર્યવાહી તમારા પક્ષમાં આવી શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. થાક વધારે રહેશે.
શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
રાજનેતાઓને સારો અવસર મળી શકે છે. સરકારી અધિકારીઓની કૃપા રહેશે. ઇચ્છાશક્તિમાં વધારો થશે.
શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશથી કારોબાર કરનાર લોકોને લાભ મળી શકે છે. કાર્ય વિસ્તારની તક મળી શકે છે.
શું કરવુંઃ- કાગડાઓને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
અંગત ક્ષેત્રના કર્મચારીઓને પ્રમોશનને લગતો લાભ મળી શકે છે. વધારે જોશમાં આવીને કોઈપણ કામ ન કરો.
શું કરવુંઃ- પાણીમાં ખાંડ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કોઈ નજીકના પરિજય માટે ખાસ કોશિશ કરવી પડી શકે છે. દીકરાના લગ્નને લગતો મામલો આગળ વધી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલનું તેલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
જૂનો સોદો હવે લાભ આપી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ ભવિષ્યમાં તમારા માટે અનુકૂળતાનો માર્ગ ખોલી શકે છે.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કાર્યસ્થળે જવાબદારીમાં પરિવર્તન આવવું શક્ય છે. મોટા ભાઈ સાથે કરવામાં આવતું કામ લાભ આપી શકે છે.
શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.